એક ધાતુમાંથી $v_1$ અને $v_2$ આવૃત્તિના પ્રકાશ દ્વારા ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિ ઊર્જાનો ગુણોત્તર $1 : 2$ છે. તો ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી થશે?

  • A
    $v_1 - v_2$
  • B
    $v_2 - 2v_1$
  • C
    $2v_1 - v_2$
  • D
    $v_2 - v_1$

Explore More

Similar Questions

$H$ પરમાણુમાં જ્યારે ઈલેક્ટ્રોન $6^{th}$ કક્ષામાંથી $2^{nd}$ કક્ષામાં સંક્રમણ કરે છે,ત્યારે મળતી વર્ણપટ્ટની કુલ રેખાઓની સંખ્યા (બાલ્મર શ્રેણી સિવાય) કેટલી હશે?

ધનભારિત ન્યુક્લિયસનું અસ્તિત્વ કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું હતું?

$Be^{3+}$ ની ચોથી કક્ષાની ત્રિજ્યા કેટલી છે ($pm$ માં)?

$H$ પરમાણુના વર્ણપટમાં બામર શ્રેણી માટે,$\bar{v}=R_{H}\left\{\frac{1}{n_{1}^{2}}-\frac{1}{n_{2}^{2}}\right\}$,$(I)$ થી $(IV)$ માંથી સાચા વિધાનો કયા છે?
$(I)$ જેમ તરંગલંબાઈ ઘટે છે,તેમ શ્રેણીમાં રેખાઓ એકબીજાની નજીક આવે છે (converge).
$(II)$ પૂર્ણાંક $n_{1}$ એ $2$ બરાબર છે.
$(III)$ સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવતી રેખા $n_{2}=3$ ને અનુરૂપ છે.
$(IV)$ હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા આ રેખાઓના તરંગ આંક (wave number) પરથી ગણી શકાય છે.

બોહર મોડેલના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo