ડમ્બેલ આકાર ધરાવતી કક્ષક માટે ગૌણ ક્વોન્ટમ આંક $(l)$ નું મૂલ્ય .... છે.

  • A
    $0$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $3$

Explore More

Similar Questions

એક પરમાણુમાં જેમાં સૌથી વધુ મુખ્ય ક્વોન્ટમ નંબરનું મૂલ્ય $4$ હોય,તેમાં સમાવી શકાય તેવા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા કેટલી છે?

મુખ્ય,ગૌણ (એઝિમુથલ) અને ચુંબકીય ક્વોન્ટમ આંક અનુક્રમે શેની સાથે સંબંધિત છે?

સોડિયમ $(Z=11)$ ના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન માટે ચાર ક્વોન્ટમ આંક કયા છે?

$Cu^{2+} (Z = 29)$ ની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના શું છે?

નીચેનામાંથી સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષક ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo