$20 \ g$ નાઇટ્રોજન ધરાવતા $Ca(NO_3)_2$ માં રહેલા $Ca$ નું દળ $g$ માં શોધો.

  • A
    $14.28$
  • B
    $0.035$
  • C
    $56$
  • D
    $28.57$

Explore More

Similar Questions

એક હાઇડ્રોકાર્બનમાં $85.7 \% C$ છે. જો સંયોજનના $42 \, mg$ માં $3.01 \times 10^{20}$ અણુઓ હોય,તો સંયોજનનું આણ્વીય સૂત્ર શું હશે?

એક સંયોજનમાં $4.07\%$ હાઇડ્રોજન,$24.27\%$ કાર્બન અને $71.65\%$ ક્લોરિન છે. તેનું મોલર દળ $98.96\ g/mol$ છે. તેના પ્રમાણસૂચક અને આણ્વીય સૂત્રો શું છે?

એક વાયુમાં $2.8 \ g$ નાઈટ્રોજન અને $3.2 \ g$ ઓક્સિજન જોવા મળે છે. સંયોજનનું સૌથી સાદું સૂત્ર કયું છે?

યુરિયામાં નાઈટ્રોજનની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

એક કાર્બનિક સંયોજનમાં કાર્બન,હાઈડ્રોજન અને ઓક્સિજનના ટકા અનુક્રમે $38.71\%$,$9.67\%$ અને $51.62\%$ છે. આ સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo