$Al_2O_3$ બનાવવા માટે ઓક્સિજનના $1.5 \, mol$ ની $Al$ સાથે પ્રક્રિયા થાય,તો પ્રક્રિયામાં વપરાતા એલ્યુમિનિયમનું દળ ............. ગ્રામ જણાવો.

  • A
    $54$
  • B
    $27$
  • C
    $36$
  • D
    $40.5$

Explore More

Similar Questions

$H_2SO_4$ ના દ્રાવણનું દળથી ટકાવાર પ્રમાણ $31.4 \%$ છે અને તેની ઘનતા $1.25 \ g \ mL^{-1}$ છે. $H_2SO_4$ ના દ્રાવણની મોલારિટી . . . . . . $M$ (નજીકનો પૂર્ણાંક) છે. [$H_2SO_4$ નું આણ્વીય દળ $= 98 \ g \ mol^{-1}$ આપેલ છે]

$0.0056 \ g$ $Fe$ ધરાવતા નમૂનામાંથી ફેરિક એલમ $(NH_4)_2SO_4 \cdot Fe_2(SO_4)_3 \cdot 24H_2O$ ના કેટલા મોલ બનાવી શકાય?

Difficult
View Solution

એક કોલ્ડ ડ્રિંકની બોટલમાં $200 \ mL$ પ્રવાહી છે જેમાં $CO_2$ ની સાંદ્રતા $0.1 \ M$ છે. $CO_2$ ને આદર્શ વાયુ ગણીને,$S.T.P$ પર ઓગળેલા $CO_2$ નું કદ કેટલું હશે ($L$ માં)?

$0.5 \, N \, H_2SO_4$ ના $100 \, cm^3$ દ્રાવણને ડેસીનોર્મલ સાંદ્રતા બનાવવા માટે ઉમેરવા પડતા પાણીનું કદ ........ $cm^3$ છે.

હવામાં વજનથી $23\%$ ઓક્સિજન અને $77\%$ નાઇટ્રોજન છે. તો $O_2$ નું કદથી પ્રતિશત પ્રમાણ કેટલું હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo