$0.5 \ mol$ $H_2SO_4$ ની પ્રક્રિયા $0.2 \ mol$ $Ca(OH)_2$ સાથે કરતા ઉત્પન્ન થતા $CaSO_4$ ના મોલની મહત્તમ સંખ્યા ........ થશે.

  • A
    $0.2$
  • B
    $0.5$
  • C
    $0.4$
  • D
    $1.5$

Explore More

Similar Questions

$8 \ L$ $H_2$ અને $6 \ L$ $Cl_2$ મહત્તમ હદ સુધી પ્રક્રિયા કરે છે. પ્રક્રિયા મિશ્રણનું અંતિમ કદ $L$ માં શોધો. સમગ્ર પ્રક્રિયા દરમિયાન $P$ અને $T$ અચળ ધારો.

નીચેની પ્રક્રિયા મુજબ $0.10 \ mol$ $Ca_5(PO_4)_3F$,$0.36 \ mol$ $SiO_2$,અને $0.90 \ mol$ $C$ ની પ્રક્રિયા દ્વારા $P_4$ ના કેટલા મોલ ઉત્પન્ન થઈ શકે?
$4Ca_5(PO_4)_3F + 18SiO_2 + 30C \to 3P_4 + 2CaF_2 + 18CaSiO_3 + 30CO$

Difficult
View Solution

આપેલ પ્રક્રિયા માટે:
$CaCO_{3} + 2HCl \to CaCl_{2} + H_{2}O + CO_{2}$
જો $90 \ g$ $CaCO_{3}$ ને $300 \ mL$ $HCl$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે છે, જેમાં $38.55\%$ $HCl$ દળથી છે અને તેની ઘનતા $1.13 \ g \ mL^{-1}$ છે, તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
[$H$, $Cl$, $Ca$ અને $O$ ના મોલર દળ અનુક્રમે $1$, $35.5$, $40$ અને $16 \ g \ mol^{-1}$ આપેલ છે]

જ્યારે $81.0 \ g$ એલ્યુમિનિયમની પ્રક્રિયા $128.0 \ g$ ઓક્સિજન વાયુ સાથે કરવામાં આવે છે,ત્યારે ઉત્પન્ન થતા એલ્યુમિનિયમ ઓક્સાઈડનું દળ ગ્રામમાં $..........$ છે $(Nearest \ integer)$. આપેલ છે: $Al$ નું મોલર દળ $27.0 \ g \ mol^{-1}$,$O$ નું મોલર દળ $16.0 \ g \ mol^{-1}$.

એલ્યુમિનિયમ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને એલ્યુમિનિયમ સલ્ફેટ અને હાઇડ્રોજન બનાવે છે. જ્યારે $5.4 \ g$ એલ્યુમિનિયમ અને $50.0 \ mL$ $5.0 \ M$ સલ્ફ્યુરિક એસિડને પ્રક્રિયા માટે મિશ્ર કરવામાં આવે,ત્યારે $300 \ K$ તાપમાને અને $1.0 \ atm$ દબાણે ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું કદ લિટરમાં $(L)$ કેટલું હશે?
(એલ્યુમિનિયમનું મોલર દળ $27.0 \ g \ mol^{-1}, R = 0.082 \ atm \ L \ mol^{-1} \ K^{-1}$ લો)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo