$X$ અને $Y$ થી બનેલા સંયોજનમાં તેમના દળ સમાન છે. જો $X$ અને $Y$ ના પરમાણ્વીય દળ અનુક્રમે $30$ અને $20$ હોય,તો તે સંયોજનનું અણુસૂત્ર ......... થશે. (તેનું આણ્વીય દળ $= 120$)

  • A
    $X_2Y_2$
  • B
    $X_3Y_3$
  • C
    $X_2Y_3$
  • D
    $X_3Y_2$

Explore More

Similar Questions

$0.5 \ g$ કાર્બનિક સંયોજનના દહનથી $1.46 \ g$ $CO_2$ અને $0.9 \ g$ $H_2O$ મળે છે. સંયોજનમાં કાર્બનની ટકાવારી $...........$ છે ($NEAREST$ $INTEGER$). [$GIVEN$: મોલર દળ $g \ mol^{-1}$ માં: $C: 12, H: 1, O: 16$]

$64 \, g$ કાર્બનિક સંયોજન $24 \, g$ કાર્બન,$8 \, g$ હાઈડ્રોજન અને બાકીનું ઓક્સિજન ધરાવે છે. તો આ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર .....

$CH_2O$ પ્રમાણસૂચક સૂત્ર ધરાવતા કાર્બોહાઇડ્રેટના $0.1 \ mol$ માં $1 \ g$ હાઇડ્રોજન છે. તો કાર્બોહાઇડ્રેટનું અણુસૂત્ર શોધો.

$NaOH$ માં ઓક્સિજનની ટકાવારી કેટલી છે ($\%$ માં)?

$60 \, g$ સંયોજનનું પૃથ્થકરણ કરતાં $C = 24 \, g$,$H = 4 \, g$ અને $O = 32 \, g$ મળે છે. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo