તાપમાન બદલાતા નીચેના પૈકી શાનું મૂલ્ય બદલાય છે?

  • A
    મોલાલિટી
  • B
    મોલારિટી
  • C
    મોલ-અંશ
  • D
    $\% \, w/w$

Explore More

Similar Questions

વ્યાપારી ધોરણે ઉપલબ્ધ $H_2SO_4$ માં $98 \ g$ $H_2SO_4$ અને $2 \ g$ પાણી વજન દ્વારા છે. તેની ઘનતા $1.38 \ g \ cm^{-3}$ છે. $H_2SO_4$ ની મોલાલિટી $(m)$ ગણો ($H_2SO_4$ નું આણ્વીય દળ $98 \ g \ mol^{-1}$ છે). ($m$ માં)

દ્રાવણના ઘટકોના મોલ અંશનો સરવાળો કેટલો થાય છે?

$H_2SO_4$ ના જલીય દ્રાવણમાં $H_2SO_4$ ના મોલ-અંશ $0.1$ હોય,તો દ્રાવણની મોલાલિટી ......... $m$ થશે.

$90\%$ ${H_2SO_4}$ દ્રાવણની મોલાલિટી કેટલી થાય? [ઘનતા $= 1.8 \ g/mL$]

જો $5.85 \ g$ $NaCl$ (આણ્વીય દળ $58.5$) ને પાણીમાં ઓગાળીને દ્રાવણનું કદ $0.5 \ L$ કરવામાં આવે,તો દ્રાવણની મોલારિટી કેટલી થશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo