સહસંયોજક બંધમાં ....................

  • A
    ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે
  • B
    ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે
  • C
    એક જ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોનની વહેંચણી થાય છે
  • D
    ઉપરોક્ત એક પણ થતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કયામાં સૌથી ઓછો સહસંયોજક $P-H$ બંધ છે?

નીચેનામાંથી કયું સંયોજન હાઇપરવેલેન્ટ (hypervalent) છે?

$BCl_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતું નથી,પરંતુ $BH_3$ ડાયમર $(B_2H_6)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે કારણ કે:

તાજેતરના સંશોધન મુજબ,કાર્બન સબ-ઓક્સાઇડ $(C_3O_2)$ એ બુધના વાતાવરણનો એક ઘટક છે. તેની ધરાઅવસ્થામાં કાર્બન સબ-ઓક્સાઇડનું લુઇસ બંધારણ શું છે?

ત્રણ તત્વો $A$,$B$ અને $C$ ની ઇલેક્ટ્રોનિક રચના નીચે મુજબ છે. $C$ નું સ્થાયી સ્વરૂપ કયા સૂત્ર દ્વારા દર્શાવી શકાય?
$A : 1s^2, 2s^2, 2p^6$
$B : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^3$
$C : 1s^2, 2s^2, 2p^6, 3s^2, 3p^5$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo