$PCl_3$ માંથી $PCl_5$ માં રૂપાંતર દરમિયાન $P$ પરમાણુનું સંકરણ ....... માં બદલાય છે.

  • A
    $sp^2 \to sp^3$
  • B
    $sp^3 \to sp^2$
  • C
    $sp^3 \to sp^3d$
  • D
    $sp^3 \to dsp^2$

Explore More

Similar Questions

એલીન અણુ,$C_3H_4$ ના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

મિથેન ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) છે પરંતુ સ્વભાવે સ્ક્વેર પ્લેનર (ચોરસ સમતલીય) નથી,તે સાબિત કરો.

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (અણુ) યાદી-$II$ (સંકરણ,આકાર)
$A. XeO_3$ $I. sp^3$; પિરામિડલ
$B. XeF_2$ $II. sp^3d$; રેખીય
$C. XeOF_4$ $III. sp^3d^2$; ચોરસ પિરામિડલ
$D. XeF_6$ $IV. sp^3d^3$; વિકૃત અષ્ટફલકીય
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$sp$,$sp^2$ અને $sp^3$ સંકર કક્ષકોના આકાર સમજાવો.

$XeF_2$ માં $Xe$ ના સંકરણનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo