$KO_2, AlO_2^-, BaO_2$ અને $NO_2^+$ પૈકી કઈ સ્પીસીઝ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે?

  • A
    $NO_2^+$ અને $BaO_2$
  • B
    $KO_2$ અને $AlO_2^-$
  • C
    ફક્ત $KO_2$
  • D
    ફક્ત $BaO_2$

Explore More

Similar Questions

$O_2^+ \to O_2^{2+} + e^-$ પ્રક્રિયામાં,ગુમાવેલ ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય છે?

નીચેનામાંથી કયું આપેલ આણ્વીય કક્ષક આકૃતિનું શ્રેષ્ઠ વર્ણન કરે છે?

નીચેનામાંથી કયા અણુઓ ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) ગુણધર્મ ધરાવે છે?
$(i)$ $B_2$
$(ii)$ $N_2$
$(iii)$ $O_2$
$(iv)$ $C_2$

નીચેના અણુઓમાં સૌથી ઓછી $O-O$ બંધ લંબાઈ શેમાં છે?

બંધ લંબાઈનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo