એક જ સમૂહના તત્ત્વોમાં પરમાણ્વીય ક્રમાંક વધતા નીચેના પૈકી શું જોવા મળતું નથી?

  • A
    આયનીકરણ ઊર્જા વધે છે
  • B
    ઇલેક્ટ્રોન બંધુતા ઘટે છે
  • C
    વિદ્યુતઋણતા ઘટે છે
  • D
    પરમાણ્વીય ત્રિજ્યા વધે છે

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ ઇલેક્ટ્રોનિક રચના તત્વની બીજી અને ત્રીજી આયનીકરણ ઉર્જાના મૂલ્યો વચ્ચે અચાનક મોટો તફાવત દર્શાવે છે?

Difficult
View Solution

$Li$ અને $K$ ની આયનીકરણ એન્થાલ્પી અનુક્રમે $5.4 \ eV$ અને $4.3 \ eV$ છે. $Na$ ની આયનીકરણ એન્થાલ્પી ................ $eV$ હશે.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Difficult
View Solution

આયનીકરણ ઉર્જાના સંદર્ભમાં નીચેનામાંથી કયો ક્રમ સાચો છે?

$Si, P, Cl$ અને $S$ ની આયનીકરણ એન્થાલ્પી (in $kJ \ mol^{-1}$) ના સાચા મૂલ્યો અનુક્રમે કયા છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo