નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    પરમાણ્વીય ક્રમાંક વધે તેમ આવર્તમાં ઘનતા વધે છે અને સમૂહમાં ઘનતા ઘટે છે.
  • B
    આયનીકરણ એન્થાલ્પી એ દૂર થતા ઇલેક્ટ્રોનની કક્ષકના પ્રકાર પર આધાર રાખે છે.
  • C
    સામાન્ય રીતે સમૂહમાં નીચે જતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે છે.
  • D
    $14$ માં સમૂહ સુધી બીજા અને ત્રીજા આવર્તના તત્વોમાં વિકર્ણીય સંબંધને કારણે વીજભાર અને કદનો ગુણોત્તર લગભગ સમાન રહે છે.

Explore More

Similar Questions

નીચેના તત્વો $In$,$Tl$,$Al$,$Pb$,$Sn$ અને $Ge$ ને ધ્યાનમાં લો. સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વોની સૌથી સ્થાયી ઓક્સિડેશન અવસ્થાઓ અનુક્રમે કઈ છે?

આવર્ત કોષ્ટકનો ઉપયોગ કરીને નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(a)$ બાહ્ય પેટાકોષમાં પાંચ ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ ઓળખો.
$(b)$ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતું તત્વ ઓળખો.
$(c)$ બે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવતું તત્વ ઓળખો.
$(d)$ ઓરડાના તાપમાને ધાતુ,અધાતુ,પ્રવાહી તેમજ વાયુ ધરાવતો સમૂહ ઓળખો.

$B, C, N, O$ તત્વો માટે સાચો ક્રમ પસંદ કરો:

આવર્ત કોષ્ટકના આવર્ત $2$ માં ડાબેથી જમણે જતાં,તત્વોનું ગ્રામ પરમાણ્વીય કદ:

નીચેનામાંથી કઈ જોડી આવર્તમાં ડાબેથી જમણે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિરુદ્ધ ગુણધર્મો દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo