$BF_3$ નો ઉપયોગ ઘણી ઔદ્યોગિક પ્રક્રિયાઓમાં ઉદ્દીપક તરીકે થાય છે,તેનું કારણ શું છે?

  • A
    પ્રબળ રિડક્શનકર્તા
  • B
    નિર્બળ રિડક્શનકર્તા
  • C
    પ્રબળ લુઈસ એસિડ સ્વભાવ
  • D
    નિર્બળ લુઈસ એસિડ સ્વભાવ

Explore More

Similar Questions

$Al_2Cl_6$ માં $Al$ ની ઓક્સિડેશન અવસ્થા $(n)$, સવર્ગ આંક $(CN)$ અને $Al$ ની આસપાસ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા $(N)$ અનુક્રમે છે:

$HNO_3$ અણુના લુઈસ નિરૂપણમાં $(1)$ થી $(4)$ તરીકે ચિહ્નિત થયેલા પરમાણુઓ પરના ફોર્મલ ચાર્જ અનુક્રમે છે:

અણુ અથવા આયનની આપેલી લુઈસ રચનામાં પરમાણુ પરના ફોર્મલ ચાર્જ $(Q_{f})$ નક્કી કરવા માટે વપરાતું સાચું સૂત્ર કયું છે? ($V=$ મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા,$U=$ પરમાણુ પર વણવહેંચાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા,$B=$ પરમાણુની આસપાસના બંધની સંખ્યા)

$BF_3, SnCl_2, SnCl_4$ માંથી કઈ સ્પીસીઝ લુઇસ એસિડ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કઈ જોડીના અણુઓની બંધ વિયોજન ઉર્જા લગભગ સમાન છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo