ફ્યુઝ્ડ $MgCl_2$ ના વિદ્યુતવિભાજન દરમિયાન $6.5 \, g$ $Mg$ જમા થાય છે. તો $STP$ પર ઇલેક્ટ્રોડ પર મુક્ત થતા ક્લોરિન વાયુનું કદ ($L$ માં) કેટલું હશે?

  • A
    $3.033$
  • B
    $6.06$
  • C
    $9.1$
  • D
    $12.13$

Explore More

Similar Questions

એક સિલ્વર વોલ્ટામીટરને વોટર વોલ્ટામીટર સાથે જોડીને તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. વિદ્યુતવિભાજનના અંતે સિલ્વર વોલ્ટામીટરના કેથોડનું વજન $0.108 \ g$ વધે છે. $STP$ એ મુક્ત થતા ઓક્સિજનનું કદ ............... $cm^{3}$ છે.

$S.T.P.$ પર $5600 \ mL$ $O_2$ ને મુક્ત કરતા વિદ્યુત જથ્થા દ્વારા મુક્ત થતા સિલ્વરનું દળ ($Ag$ નું મોલર દળ: $108 \ g \ mol^{-1}$) . . . . . . $g$ હશે.

ઇલેક્ટ્રોકેમિકલ ઇક્વિવેલન્ટનો $SI$ એકમ શું છે?

$Al_2O_3$ નું પીગળેલું દ્રાવણ,$CuSO_4$ નું જલીય દ્રાવણ અને $NaCl$ નું પીગળેલું દ્રાવણ ધરાવતા અલગ-અલગ વિદ્યુતવિભાજ્ય કોષોમાંથી $3$ ફેરાડે વિદ્યુત પસાર કરવામાં આવે છે. કેથોડ પર જમા થતા $Al$,$Cu$ અને $Na$ નું પ્રમાણ કયા ગુણોત્તરમાં હશે?

Difficult
View Solution

એક ધાતુના ક્ષારના પિગલિત દ્રાવણમાં $2 \ A$ વીજપ્રવાહ $5 \ \text{કલાક}$ સુધી પસાર કરતા કૅથોડ પર $22.2 \ g$ ધાતુ (પરમાણુભાર $= 177$) મુક્ત થાય છે,તો પિગલિત દ્રાવણમાં ધાતુની ઑક્સિડેશન સ્થિતિ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo