વિક્ટર મેયરના ઉપકરણમાં $510 \ mg$ પ્રવાહીનું બાષ્પીભવન કરતા તે $510 \ cm^3$ સૂકી હવા ($NTP$ પર) વિસ્થાપિત કરે છે. પ્રવાહીનું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $0.224$
  • B
    $2.24$
  • C
    $224$
  • D
    $22.4$

Explore More

Similar Questions

$STP$ પર $X$ લિટર કાર્બન મોનોક્સાઇડ હાજર છે. તેનું સંપૂર્ણ ઓક્સિડેશન $CO_2$ માં થાય છે. બનતા $CO_2$ નું કદ $11.207 \ L$ છે. લિટરમાં $X$ નું મૂલ્ય શું છે?

ફોસ્ફોરિક એસિડ $(H_3PO_4)$ એ ટ્રાયબેઝિક એસિડ છે અને તેના ક્ષારોમાંનું એક સોડિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ $(NaH_2PO_4)$ છે. $12 \ g$ સોડિયમ ડાયહાઈડ્રોજન ફોસ્ફેટ (આણ્વીય દળ $120$) ને સંપૂર્ણપણે ટ્રાયસોડિયમ ફોસ્ફેટ $(Na_3PO_4)$ માં રૂપાંતરિત કરવા માટે $1 \ M$ $NaOH$ ના કેટલા કદની જરૂર પડશે? (જવાબ $mL$ માં)

તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં,$O_2$,$O_3$ અને $SO_2$ ના સમાન કદના દળનો ગુણોત્તર અનુક્રમે ............. થશે.

$2 \ g$ $NaOH$ ને પાણીમાં ઓગાળીને $100 \ cm^3$ દ્રાવણ બનાવવામાં આવે છે,તો આ દ્રાવણની નોર્માલિટી કેટલી થાય?

સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં વજનથી $80\%$ $H_2SO_4$ છે. આ દ્રાવણની વિશિષ્ટ ઘનતા (specific gravity) $1.71$ છે. તેની નોર્માલિટી આશરે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo