$AB_{3(g)}$ નું વિયોજન નીચે મુજબ થાય છે:
$AB_3(g) \rightleftharpoons AB_2(g) + \frac{1}{2}B_2(g)$
જ્યારે $AB_3$ નું પ્રારંભિક દબાણ $800 \ torr$ હોય અને સંતુલન સમયે કુલ દબાણ $900 \ torr$ હોય,ત્યારે $AB_{3(g)}$ નો કેટલો અંશ વિયોજિત થાય છે? .....$\%$

  • A
    $10$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

$298 \, K$ તાપમાને $NO$ અને $O_2$ માંથી $NO_2$ ના નિર્માણ માટે:
$(a)$ $\Delta G^{\circ}$ અને
$(b)$ સંતુલન અચળાંકની ગણતરી કરો.
$NO_{(g)} + 1/2 O_{2(g)} \longleftrightarrow NO_{2(g)}$
આપેલ છે:
$\Delta G^{\circ}_f(NO_2) = 52.0 \, kJ/mol$
$\Delta G^{\circ}_f(NO) = 87.0 \, kJ/mol$
$\Delta G^{\circ}_f(O_2) = 0 \, kJ/mol$

પ્રક્રિયા $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{(g)}$ માટે સંતુલન અચળાંક $K_1$ છે તથા પ્રક્રિયા $2NO_{(g)} + O_{2(g)} \rightleftharpoons 2NO_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K_2$ છે. તો પ્રક્રિયા $NO_{2(g)} \rightleftharpoons \frac{1}{2}N_{2(g)} + O_{2(g)}$ માટે સંતુલન અચળાંક $K$ ની કિંમત કેટલી થશે?

$250\,^oC$ તાપમાને $1\,L$ ના પાત્રમાં $0.1\,mol$ $Cl_2$ મેળવવા માટે કેટલા મોલ $PCl_5$ ઉમેરવા પડશે?
$PCl_5(g) \rightleftharpoons PCl_3(g) + Cl_2(g)$; $K_C = 0.0414\,mol\,L^{-1}$

$1000 \ K$ તાપમાને એક પાત્રમાં $0.5 \ atm$ દબાણે $CO_2$ રહેલો છે. ગ્રેફાઇટ ઉમેરવાથી થોડો $CO_2$ એ $CO$ માં રૂપાંતરિત થાય છે. જો સંતુલન સમયે કુલ દબાણ $0.8 \ atm$ હોય,તો $K_P$ કેટલું હશે ($atm$ માં)?

$CH_3COCH_{3(g)} \rightleftharpoons C_2H_{6(g)} + CO_{(g)}$. $CH_3COCH_3$ નું પ્રારંભિક દબાણ $100 \ mm$ છે. જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે $CO_{(g)}$ નો મોલ અંશ $\frac{1}{4}$ છે,તેથી $CO$ નું આંશિક દબાણ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo