$2$ મોલ $N_2H_4$,$16$ મોલ ઇલેક્ટ્રોન ગુમાવીને એક નવા સંયોજન $X$ માં રૂપાંતરિત થાય છે. ધારો કે બધા જ $N$ પરમાણુઓ નવા સંયોજનમાં હાજર છે. તો $X$ માં $N$ નો ઓક્સિડેશન આંક કેટલો હશે?

  • A
    $-1$
  • B
    $-2$
  • C
    $+2$
  • D
    $+4$

Explore More

Similar Questions

જ્યારે ઝિંક મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં બદલાય છે?

જ્યારે $K_2Cr_2O_7$ નું રૂપાંતર $K_2CrO_4$ માં થાય છે,ત્યારે ક્રોમિયમના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર કેટલો છે?

$LiCoO_2$ રોમ્બોહેડ્રલ બંધારણમાં સ્ફટિકીકરણ પામે છે. એવી પરિસ્થિતિ ધ્યાનમાં લો કે જેમાં લેટીસમાંથી $50\%$ લિથિયમ $(Li)$ દૂર કરવામાં આવે છે. સ્ફટિકને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ રાખવા માટે, $Co$ ની સરેરાશ ઓક્સિડેશન અવસ્થામાં થતો ફેરફાર કેટલો હશે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં પાંચ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય છે?

$H_3PO_2$,$H_3PO_4$,$H_3PO_3$,અને $H_4P_2O_6$ માં ફોસ્ફરસ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo