પ્રક્રિયાઓ $M, N, O$ અને $P$ માટે સક્રિયકરણ ઊર્જાનો ક્રમ $E_M < E_N < E_O < E_P$ છે. તો કઈ પ્રક્રિયા માટે ગુણોત્તર $K_{310}/K_{300}$ મહત્તમ થશે?

  • A
    $M$
  • B
    $N$
  • C
    $O$
  • D
    $P$

Explore More

Similar Questions

જુદા જુદા તાપમાને અણુઓનો અંશ વિરુદ્ધ ગતિજ ઉર્જાનો આલેખ કેવી રીતે બદલાય છે?

$290 \ K$ તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક $3.2 \times 10^{-3}$ જોવા મળ્યો હતો. $310 \ K$ તાપમાને તે આશરે કેટલો હશે?

તાપમાનની વેગ અચળાંક પર શું અસર થશે?

પ્રક્રિયા માટે,નીચે મુજબનો ડેટા આપેલ છે,
$A \rightarrow B$; $K_1 = 10^{15} \exp \left( \frac{-2000}{T} \right)$
$C \rightarrow D$; $K_2 = 10^{14} \exp \left( \frac{-1000}{T} \right)$
જે તાપમાને $K_1 = K_2$ થાય તે તાપમાન ........... $K$ છે $(exp. = e)$

પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$27 \, ^\circ\text{C}$ તાપમાને વેગ અચળાંક $0.04 \, \text{min}^{-1}$ અને $37 \, ^\circ\text{C}$ તાપમાને $0.08 \, \text{min}^{-1}$ છે. પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા .......... $\text{kcal} / \text{mol}$ છે $(\ln \, 2 = 0.7)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo