જલીય દ્રાવણમાં નીચેની પ્રક્રિયા માટે,જો $HCl$ ઉમેરવામાં આવે તો પ્રક્રિયાના વેગ પર શું અસર થશે?
$NH_2NO_{2(aq)} + OH^-_{(aq)} \to NHNO^-_{2(aq)} + H_2O_{(l)}$
$NHNO^-_{2(aq)} \to N_2O_{(aq)} + OH^-_{(aq)}$

  • A
    વધશે
  • B
    ઘટશે
  • C
    અચળ રહેશે
  • D
    વધશે અથવા ઘટશે

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં $Z$ ના દેખાવાનો દર શું છે? $3 X \rightarrow 2 Y + Z$,જો $X$ ના અદ્રશ્ય થવાનો દર $0.072 \ mol \ s^{-1}$ હોય.

ઉદાહરણ $-1$ ના આધારે આલેખની મદદથી $250\ s$,$350\ s$,$450\ s$ અને $600\ s$ સમયે ત્વરિત વેગ $(r_{inst})$ ની ગણતરી કરો.

Difficult
View Solution

પ્રક્રિયકની સાપેક્ષમાં પ્રક્રિયાનો દર શા માટે વધે છે?

આપેલ દર માટે સાચી પ્રક્રિયા પસંદ કરો: $\text{rate} = -\frac{1}{6} \frac{d[A]}{dt} = -\frac{1}{4} \frac{d[B]}{dt} = \frac{1}{3} \frac{d[C]}{dt} = \frac{1}{4} \frac{d[D]}{dt}$

નીચેના પદોની વ્યાખ્યા આપો:
$(i)$ પ્રક્રિયાનો વેગ
$(ii)$ પ્રક્રિયાનો સરેરાશ વેગ
$(iii)$ તત્કાલીન વેગ

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo