પ્રદિપ્તીનું બુઝાવું (Quenching of fluorescence) ........ પર આધાર રાખે છે.

  • A
    પ્રદિપ્તી પામતા અણુઓની સાંદ્રતા
  • B
    પ્રક્રિયાનું તાપમાન
  • C
    પ્રદિપ્તી પામતા પદાર્થની અથડામણ
  • D
    $A$ તથા $C$ બંને

Explore More

Similar Questions

નીચેના પૈકી કઈ ઘટના પૃષ્ઠ ઘટના નથી?

નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટા છે?
$(A)$ અધિશોષણ દરમિયાન એન્થાલ્પીમાં ઘટાડો અને સિસ્ટમની એન્ટ્રોપીમાં પણ ઘટાડો થાય છે.
$(B)$ વાયુઓ, જે અધિશોષક સાથે મજબૂત રીતે પ્રતિક્રિયા આપી શકે છે, તે રાસાયણિક અધિશોષણ દર્શાવે છે.
$(C)$ જ્યારે ફ્રુન્ડલિચ આઈસોથર્મનો ઢાળ શૂન્ય ન હોય, ત્યારે અધિશોષણ દબાણથી સ્વતંત્ર હોય છે.
$(D)$ બટાકાના સ્ટાર્ચનો ગોલ્ડ નંબર $0.15$ છે.

સોડિયમ થાયોસલ્ફેટનો ઉપયોગ ફોટોગ્રાફીમાં શેના માટે થાય છે :-

તેલની લુબ્રિકેટિંગ (ઊંજણ) ક્રિયા વધુ હોય છે જો તે ધરાવે છે:

સપાટીના ગુણધર્મો વિશેના સાચા વિધાન(નો) છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo