$[Cu(NH_3)_4]^{2+}$ આયન (ટેટ્રાએમાઈનકોપર$(II)$ આયન) ની ભૌમિતિક રચના ................ છે.

  • A
    સમચતુષ્ફલકીય
  • B
    અષ્ટફલકીય
  • C
    સમતલીય સમચોરસ
  • D
    ત્રિકોણીય પિરામિડલ

Explore More

Similar Questions

$[CoF_6]^{3-}$ દ્વારા કયા પ્રકારનું સંકરણ દર્શાવવામાં આવે છે?

$[Ni(CO)_4]$ સંકીર્ણનો આકાર (ભૂમિતિ) શું છે?

સ્તંભ $I$ માં આપેલ સંકરણને સ્તંભ $II$ માં આપેલ અનુરૂપ સવર્ગ સંયોજનો સાથે જોડો.
$A. sp^3$$(i). [Co(NH_3)_6]^{3+}$
$B. dsp^2$$(ii). [Ni(CO)_4]$
$C. sp^3d^2$$(iii). [Pt(NH_3)_2Cl_2]$
$D. d^2sp^3$$(iv). [CoF_6]^{3-}$
$(v). [Fe(CO)_5]$

$Fe(CO)_5$ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$Ni(CO)_4$ માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ..........

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo