$K_3[CoF_6]$ એ ઉચ્ચ સ્પીન સંકીર્ણ છે. આ સંકીર્ણમાં $Co$ ની સંકૃત અવસ્થા ..................... હશે.

  • A
    $sp^3d$
  • B
    $sp^3d^2$
  • C
    $d^2sp^3$
  • D
    $dsp^2$

Explore More

Similar Questions

સ્તંભ $I$ માં આપેલ સંકરણને સ્તંભ $II$ માં આપેલ અનુરૂપ સવર્ગ સંયોજનો સાથે જોડો.
$A. sp^3$$(i). [Co(NH_3)_6]^{3+}$
$B. dsp^2$$(ii). [Ni(CO)_4]$
$C. sp^3d^2$$(iii). [Pt(NH_3)_2Cl_2]$
$D. d^2sp^3$$(iv). [CoF_6]^{3-}$
$(v). [Fe(CO)_5]$

નીચેનામાંથી કયો સંકીર્ણ ટેટ્રાહેડ્રલ (સમચતુષ્ફલકીય) તેમજ ડાયમેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$FeSO_4$ એ $NO$ માટે ખૂબ જ સારું શોષક છે. આ પ્રક્રિયા દ્વારા બનતા નવા સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી જોવા મળે છે?

$........$ સંકરણને કારણે ચતુષ્ફલકીય સંકીર્ણ આયન બને છે.

$[Ni(CO)_4]$ અને $[NiCl_2(PPh_3)_2]$ નો ભૌમિતિક આકાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo