$R-C \equiv C-R \xrightarrow{H_2 / \text{Lindlar's catalyst}}$ પ્રક્રિયા મુખ્ય નીપજ તરીકે .............. આપે છે.

  • A
    સિસ-આલ્કીન
  • B
    ટ્રાન્સ-આલ્કીન
  • C
    આલ્કેન
  • D
    એક પણ નહિ

Explore More

Similar Questions

$CH_3 - C \equiv C - CH_2CH_3 \xrightarrow[(ii) \text{ જળવિભાજન}]{(i) O_3}$ પ્રક્રિયાની નીપજો ..... થશે.

Difficult
View Solution

Lindlar's ઉદ્દીપકની હાજરીમાં $2-$બ્યુટાઇનનું હાઇડ્રોજનેશન કરવાથી શું મળે છે?

Difficult
View Solution

$2-$બ્યુટાઇન $Na$ સાથે પ્રવાહી $NH_3$ માં પ્રક્રિયા કરીને શું બનાવે છે?

એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ નું ઓઝોનોલિસિસ કરવાથી $A$ મળે છે. સંયોજન $A$ ને એમોનિયેકલ સિલ્વર નાઈટ્રેટ સાથે ગરમ કરતા કસનળીની બાજુઓ પર ચમકદાર સિલ્વર મિરર બને છે. તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન $X$ કયું છે ..... .

$2$ થી $4$ કાર્બન ધરાવતા આલ્કાઈનનું બંધારણ,અણુસૂત્ર અને નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo