$C_9H_{18}$ અણુસૂત્ર ધરાવતા આલ્કીનના ઓઝોનોલિસિસથી $2, 2-$ ડાયમિથાઇલ પ્રોપેનાલ અને $2-$ બ્યુટેનોન મળે છે. તો આલ્કીન .................... છે.

  • A
    $2, 2, 4-$ ટ્રાઇમિથાઇલ $-3-$ હેકઝીન
  • B
    $2, 2, 6-$ ટ્રાઇમિથાઇલ $-3-$ હેકઝીન
  • C
    $2, 3, 4-$ ટ્રાઇમિથાઇલ $-2-$ હેકઝીન
  • D
    $2, 2, 4-$ ટ્રાઇમિથાઇલ $-2-$ હેકઝીન

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિનાઇલસાયક્લોહેક્ઝેનનું રૂપાંતરણ કરવા માટેની પ્રક્રિયાઓ $X$,$Y$ અને $Z$ અનુક્રમે ઓળખો.

Difficult
View Solution

ઓલેફિન્સનું હાઇડ્રોજનેશન કોના દ્વારા કરી શકાય છે?

નીચેની પ્રક્રિયામાં $X$ અને $Y$ શું છે? $Hex-2-ene$ $\xrightarrow{O_3} \text{Ozonide}$ $\xrightarrow{Zn + H_2O} X + Y$

પ્રક્રિયા $CH_2 = CH_2 + H_2 \xrightarrow[{250 - 300 \, ^oC}]{{Ni}} CH_3 - CH_3$ તરીકે ઓળખાય છે:

નીચેનામાંથી કયું માર્કોવનીકોવના નિયમનું પાલન કરતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo