નીચેની પ્રક્રિયાની અંતિમ નીપજ ....... થશે.
$CaO + 3C$ $\xrightarrow{\text{Heat}} A$ $\xrightarrow{H_2O} B$ $\xrightarrow{H_2SO_4, Hg^{2+}} C$

  • A
    ઇથેનોલ
  • B
    ઈથાઇલ હાઈડ્રોજન સલ્ફેટ
  • C
    એસીટાલ્ડિહાઈડ
  • D
    ઇથિલીન ગ્લાયકોલ

Explore More

Similar Questions

બ્યુટ-$1$-આઇનમાં એસિડિક હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યા...... છે.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા આલ્કાઈન આપતી નથી?

$Mg_2C_3 + H_2O \xrightarrow{X}$ (કાર્બનિક સંયોજન).
સંયોજન $X$ શું છે?

$C_6H_5-C \equiv C-CH_3 \xrightarrow[H_2SO_4]{HgSO_4, H_2O} A$. મુખ્ય નીપજ $(A)$ શું હશે?

નીચેનામાંથી કયો વાયુ,જ્યારે $HgSO_4$ ની હાજરીમાં $H_2SO_4$ ના ગરમ મંદ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે,ત્યારે એસીટાલ્ડિહાઈડ આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo