એરોમેટિક સંયોજનોના નાઇટ્રેશન અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

  • A
    બેન્ઝિનના નાઇટ્રેશનનો દર હેકઝાડયુટેરો બેન્ઝિનના નાઇટ્રેશનના દરને લગભગ સમાન છે.
  • B
    ટોલ્યુઇનના નાઇટ્રેશનનો દર બેન્ઝિનના નાઇટ્રેશનના દર કરતા વધારે છે.
  • C
    બેન્ઝિનના નાઇટ્રેશનનો દર હેકઝાડયુટેરો બેન્ઝિનના નાઇટ્રેશનના દર કરતા વધારે છે.
  • D
    નાઇટ્રેશન એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ સ્પીસીઝ એરોમેટિક નથી?

હવામાં અને ઊંચા તાપમાને $V_2O_5$ દ્વારા બેન્ઝીનનું ઓક્સિડેશન કરવાથી શું ઉત્પન્ન થાય છે?

બેન્ઝીન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

નાઈટ્રોનિયમ આયન બનવાની પ્રક્રિયામાં,નાઈટ્રિક એસિડ શેના તરીકે વર્તે છે?

ફ્રીડેલ-ક્રાફ્ટ પ્રક્રિયામાં નીચેનામાંથી કયું સૌથી વધુ નીપજ આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo