નીચેનામાંથી કઈ જોડ સમઘટકતા દર્શાવતી નથી?

  • A
    $CH_3CH_2OCH_2CH_2CH_3$ અને $CH_3CH(CH_3)OCH_2CH_3$
  • B
    $CH_3CH_2COOH$ અને $CH_3COOCH_3$
  • C
    $CH_3CH_2NO_2$ અને $NH_2CH_2COOH$
  • D
    $C_6H_5COC(CH_3)_2C_6H_5$ અને $(CH_3)_2C(C_6H_5)COC_6H_5$

Explore More

Similar Questions

યુરિયા અણુ $\left[ H_2N-C(=O)-NH_2 \right]$ કયા પ્રકારની સમઘટક્તા દર્શાવે છે?

નીચેનામાંથી કયું સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાયન છે?

નીચે દર્શાવેલ સંયોજનો $I$,$II$ અને $III$ ના સ્ટીરિયોકેમિકલ સંબંધોનું નીચેનામાંથી કયું વિધાન શ્રેષ્ઠ વર્ણન કરે છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો:
યાદી-$I$ (સંયોજનોની જોડી)યાદી-$II$ (સમઘટકતા)
$A$. $n$-પ્રોપેનોલ અને આઇસોપ્રોપેનોલ$(I)$ મેટામેરિઝમ (મધ્યવયવતા)
$B$. મિથોક્સીપ્રોપેન અને ઇથોક્સીઇથેન$(II)$ શૃંખલા સમઘટકતા
$C$. પ્રોપેનોન અને પ્રોપેનાલ$(III)$ સ્થાન સમઘટકતા
$D$. નિયોપેન્ટેન અને આઇસોપેન્ટેન$(IV)$ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

આપેલ $(1)$,$(2)$ અને $(3)$ સંયોજનોના સંદર્ભમાં કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo