ભૌમિતિક સમઘટકતા ........ ને કારણે ઉદ્ભવે છે.

  • A
    $C = C$ દ્વિબંધની આસપાસ પ્રતિબંધિત પરિભ્રમણને કારણે
  • B
    અસમ કાર્બનની હાજરીને કારણે
  • C
    એક જ ક્રિયાશીલ સમૂહ સાથે જુદા જુદા સમૂહો જોડાવાથી
  • D
    બે બહુસંયોજક પરમાણુઓ વચ્ચે પ્રોટોન સ્થાનાંતરને કારણે

Explore More

Similar Questions

$1,4$-dimethylcyclohexane માટે કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?

નીચેનામાંથી કયું સંયોજન ભૌમિતિક સમઘટકતા દર્શાવતું નથી?

$2$-બ્યુટિન ...... ને કારણે ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે.

નીચેનામાંથી કયું ભૌમિતિક સમઘટકતા દર્શાવશે?

$CH_3-CH=CH-CH=CH-CH_3$ સંયોજન માટે,ભૌમિતિક સમઘટકોની કુલ સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo