$C_7H_8$ $\xrightarrow{3Cl_2 / \text{heat}} A$ $\xrightarrow{Fe/Br_2} B$ $\xrightarrow{Zn/HCl} C$. સંયોજન $C$ શું હશે?

  • A
    $3-\text{બ્રોમો}-2,4,6-\text{ટ્રાયક્લોરો ટોલ્યુઇન}$
  • B
    $o-\text{બ્રોમો ટોલ્યુઇન}$
  • C
    $p-\text{બ્રોમો ટોલ્યુઇન}$
  • D
    $m-\text{બ્રોમો ટોલ્યુઇન}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝિન કરતાં ધીમી થાય છે?

ટ્રાયક્લોરોએસીટાલ્ડિહાઈડ,$CCl_3CHO$,સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરીને શું ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $Wurtz-Fittig$ પ્રક્રિયા છે?

નીચેનામાંથી કયું સંયોજન $ArS_N2$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયા સંયોજનમાં $C-Cl$ બંધ તોડવામાં મુશ્કેલી પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo