નીચેનામાંથી આલ્કાઇલ હેલાઇડના ઉત્કલનબિંદુનો સાચો ક્રમ ક્યો છે?

  • A
    $C_2H_5Cl > C_2H_5Br > C_2H_5I$
  • B
    $C_2H_5I > C_2H_5Br > C_2H_5Cl$
  • C
    $C_2H_5I > C_2H_5Cl > C_2H_5Br$
  • D
    $C_2H_5Br > C_2H_5I > C_2H_5Cl$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયાની નીપજ $S_N 1$ ક્રિયાવિધિ દ્વારા જળવિભાજન પામે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કાઈલ ક્લોરાઈડનું આલ્કાઈલ આયોડાઈડમાં રૂપાંતર કરવા માટે થાય છે?

આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે:

$KI$ નો ઉમેરો પ્રાથમિક આલ્કાઈલ હેલાઈડના જળવિભાજનને ઝડપી બનાવે છે કારણ કે

ઉપરની પ્રક્રિયામાં,જ્યારે $X$ = $...$ હોય ત્યારે મહત્તમ સેટઝેફ (Saytzeff) નીપજ પ્રાપ્ત થશે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo