કેન્દ્રઅનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે નીચેના પૈકી કોણ સૌથી સક્રિય છે?

  • A
    $C_6H_5Cl$
  • B
    $CH_2=CH-Cl$
  • C
    $ClCH_2-CH=CH_2$
  • D
    $CH_3CH=CH-Cl$

Explore More

Similar Questions

$CH_3F$,$CH_3Cl$,$CH_3Br$ અને $CH_3I$ માંથી કયું રિડક્શન કરવા પર મિથેન આપતું નથી?

આલ્કોહોલિક સિલ્વર નાઈટ્રાઈટ $(AgNO_2)$ અને ઈથાઈલ બ્રોમાઈડ $(C_2H_5Br)$ વચ્ચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ છે?

આપેલ આલ્કાઈલ સમૂહ માટે,હેલાઈડની ઘનતાનો ક્રમ નીચેનામાંથી કયો છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ કઈ હશે?

$SN^2$ પ્રક્રિયા માટે કયો હેલાઈડ સૌથી વધુ સક્રિય હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo