નીચેના પૈકી કયા સંયોજનની $NaCN$ સાથે $S_N2$ પ્રક્રિયા થવાથી આકૃતિમાં દર્શાવેલ નીપજ બનશે?

  • A
    trans $-1-$ આયોડો $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેન
  • B
    cis $-1-$ આયોડો $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેન
  • C
    cis $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેનોલ
  • D
    trans $-2-$ મિથાઈલસાયક્લોપેન્ટેનોલ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની $E_2$ નીપજ શું હશે?

Difficult
View Solution

$CH_3-CH=CH-C_6H_4-OH$ ની $HBr$ સાથેની પ્રક્રિયા શું આપે છે?

નીચેનામાંથી કયું આલ્કાઈલ હેલાઈડ $SN^1$ પ્રક્રિયા સૌથી સરળતાથી આપે છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન (કેન્દ્રાનુરાગી વિસ્થાપન) પ્રક્રિયાનું ઉદાહરણ છે?

નીચેનામાંથી કયું સંયોજન $AgNO_3$ સાથે અવક્ષેપ (precipitate) આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo