ઇથાઇલ ક્લોરાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજનું સોડિયમ અને આલ્કોહોલ વડે રિડક્શન કરતા ............... મળે છે.

  • A
    પ્રોપાઇલ એમાઇન
  • B
    ઇથાઇલ એમાઇન
  • C
    ડાયઇથાઇલ એમાઇન
  • D
    એસિટિક એસિડ

Explore More

Similar Questions

નીપજ $(C)$ શું હશે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયાઓની શ્રેણીને ધ્યાનમાં લો:
$PhCOOH$ $\xrightarrow[2. NH_3]{1. PCl_5} A$ $\xrightarrow[2. H_2/Ni]{1. P_4O_{10}, \text{heat}} B.$
અંતિમ નીપજ $(B)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેના રૂપાંતરણો માટે રાસાયણિક સમીકરણો લખો:
$(i)$ $CH_3-CH_2-Cl$ માંથી $CH_3-CH_2-CH_2-NH_2$
$(ii)$ $C_6H_5-CH_2-Cl$ માંથી $C_6H_5-CH_2-CH_2-NH_2$

નીચેની પ્રક્રિયામાં મળતી નીપજ $B$ ઓળખો: $CH_{3}CH_{2}NO_{2}$ $\xrightarrow[\Delta]{HNO_{2}} A$ $\xrightarrow{LiAlH_{4}} \text{ether} B$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo