ઇથાઇલ બ્રોમાઇડની લેડ-સોડિયમ મિશ્રધાતુ સાથેની પ્રક્રિયા ......... આપે છે.

  • A
    ટેટ્રાઇથાઇલ લેડ
  • B
    ટેટ્રાઇથાઇલ લેડ બ્રોમાઈડ
  • C
    બન્ને
  • D
    એક પણ નહી.

Explore More

Similar Questions

નીચેની હેલોજન સંયોજનોની જોડીમાં,કયું સંયોજન $S_{N}2$ પ્રક્રિયા ઝડપથી આપશે?
$(i)$ સાયક્લોહેક્સાઇલમિથાઇલ ક્લોરાઇડ અને ક્લોરોસાયક્લોહેક્સેન
(ii) $n$-બ્યુટાઇલ આયોડાઇડ અને $n$-બ્યુટાઇલ ક્લોરાઇડ

$(I)$ બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(II)$ $p$-મિથોક્સી બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(III)$ $p$-નાઈટ્રોબેન્ઝાઈલ ક્લોરાઈડની $S_N^1$ પ્રક્રિયા પ્રત્યેની સાપેક્ષ સક્રિયતાનો ક્રમ કયો છે?

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજ જણાવો: $CH_3-CH(CH_3)-ONa + (CH_3)_3C-Cl \xrightarrow{\Delta} \text{મુખ્ય નીપજ}$

આલ્કાઈલ હેલાઈડનું ડીહાઈડ્રોહેલોજિનેશન એ એક ........... છે.

એમોનિયા સાથે આલ્કાઈલ હેલાઈડની પ્રતિક્રિયાત્મકતાનો સાચો ઘટતો ક્રમ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo