ક્લોરોફોર્મનો નિશ્વેતક તરીકે ઉપયોગ કરતા પહેલા તેના નમૂનાને ........ દ્વારા ચકાસવામાં આવે છે.

  • A
    $AgNO_3$ નું દ્રાવણ
  • B
    $alc. \ KOH$ સાથે ઉકાળ્યા બાદ $AgNO_3$ નું દ્રાવણ
  • C
    ફેહલિંગનું દ્રાવણ
  • D
    એમોનિયામય $Cu_2Cl_2$ નું દ્રાવણ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

$CH_3CD_2CHBr-CH_2CD_3$ ની alc. $KOH$ સાથેની પ્રક્રિયાથી શું મળશે?

Difficult
View Solution

ત્રણ કાર્બન અણુ ધરાવતા હાઈડ્રોકાર્બનના ડાયહેલોજન વ્યુત્પન્ન '$X$' ની આલ્કોહોલિક $KOH$ સાથે પ્રક્રિયા કરતા અન્ય હાઈડ્રોકાર્બન મળે છે,જે એમોનિયકલ $Cu_2Cl_2$ સાથે લાલ રંગના અવક્ષેપ આપે છે. '$X$' ની જલીય $KOH$ સાથેની પ્રક્રિયાથી આલ્ડિહાઈડ મળે છે. તો સંયોજન '$X$' કયું છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન $(A)$ અને બીજાને કારણ $(R)$ તરીકે લેબલ કરવામાં આવ્યું છે.
વિધાન $(A):$ $R-I$ એ $R-Cl$ કરતા ઝડપથી $S_N2$ પ્રક્રિયા આપે છે.
કારણ $(R):$ આયોડિન તેના મોટા કદને કારણે વધુ સારું લિવિંગ ગ્રુપ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઇથાઇલ ક્લોરાઇડને સિલ્વર સાયનાઇડ સાથે ગરમ કરતા સંયોજન $X$ બને છે. $X$ નો ક્રિયાશીલ સમઘટક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo