ક્લોરોફોર્મની એસિટોન સાથેની પ્રક્રિયા ................... આપે છે.

  • A
    ઈન્સેક્ટિસાઇડ
  • B
    હાઈપ્નોટિક પ્રક્રિયક
  • C
    એનલ્જેસીક
  • D
    આઇસોસાઈનાઈડ

Explore More

Similar Questions

કાર્બોનિલ સંયોજન જે આલ્ડોલ સંઘનન પ્રક્રિયા આપતું નથી તે કયું છે?

નીચેનામાંથી કયો કીટો-ઈનોલ સ્થિરતા માટેનો ખોટો ક્રમ છે?

નીચેના પ્રક્રિયકોને કીટોન સાથે પ્રક્રિયા કરવાથી મળતી નીપજો સાથે જોડો.
યાદી-$I$યાદી-$II$
$A. \ C_6H_5NHNH_2$$I. \ \text{Schiff base}$
$B. \ NH_2OH$$II. \ \text{Hydrazone}$
$C. \ C_6H_5NH_2$$III. \ \text{Oxime}$
$IV. \ \text{Phenyl hydrazone}$

સાચો જવાબ છે:

નીચેની પ્રક્રિયામાં અંતિમ નીપજ $(C)$ શું છે?

Difficult
View Solution

$CH_3-CH_2-OH$ $\xrightarrow{PCC} A$ $\xrightarrow{HCN} B$ $\xrightarrow[\Delta]{H_3O^{+}} C$
સંયોજન $C$ શું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo