$CHCl_3$ ની બોટલમાં થોડા પ્રમાણમાં આલ્કોહોલ ઉમેરવામાં આવે છે,કારણ કે .............

  • A
    તે $CHCl_3$ ના નિશ્ચેતક તરીકેના ગુણને અવરોધે છે
  • B
    તે $CHCl_3$ નું ફોસ્જિનમાં થતું ઓક્સિડેશન અટકાવે છે
  • C
    તે ઉત્પન્ન થયેલા ફોસ્જિનનું બિનનુકસાનકારક ડાયઈથાઈલ કાર્બોનેટમાં રૂપાંતર કરે છે
  • D
    $(B)$ તથા $(C)$ બંને

Explore More

Similar Questions

કેન્દ્રાનુરાગી પ્રક્રિયકો (Nucleophiles) અને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ એટલે શું? હેલોઆલ્કેનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની પ્રાથમિક સમજૂતી આપો.

Difficult
View Solution

$1$-બ્રોમો-$3$-ક્લોરોસાયક્લોબ્યુટેન જ્યારે શુષ્ક ઈથરમાં ધાતુના સોડિયમ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે બનતી મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે $2-\text{chloro}-2-\text{methylbutane}$ ની પ્રક્રિયા શુષ્ક ઈથરની હાજરીમાં સોડિયમ ધાતુ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

નીચેના રૂપાંતરણમાં મળતી મુખ્ય નીપજ કઈ છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે? $CH_3-CH(CH_3)-CH(Br)-CH_3 \xrightarrow{CH_3OH}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo