ક્લોરોફોર્મ $(CHCl_3)$ માં રહેલો હાઇડ્રોજન પરમાણુ ........ છે.

  • A
    એસિડિક
  • B
    બેઝિક
  • C
    તટસ્થ
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કોણ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપશે?

$I$ નું $II$ માં રૂપાંતર:

આલ્કાઈલ હેલાઈડને આલ્કોહોલમાં નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા રૂપાંતરિત કરી શકાય છે?

$S_{N}2$ વિસ્થાપન પ્રક્રિયા $R-Br + Cl^- \xrightarrow{DMF} R-Cl + Br^-$ માં,નીચેનામાંથી કોનો વેગ સૌથી વધુ હશે?

Difficult
View Solution

$(I)$ બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(II)$ $p$-મિથોક્સી બેન્ઝાઈલ ક્લોરાઈડ,$(III)$ $p$-નાઈટ્રોબેન્ઝાઈલ ક્લોરાઈડની $S_N^1$ પ્રક્રિયા પ્રત્યેની સાપેક્ષ સક્રિયતાનો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo