માનવ રુધિરનો $pH$ $7.4$ છે. તો $[H^{+}]$ સાંદ્રતા કેટલી હશે?

  • A
    $4 \times 10^{-8} \ M$
  • B
    $2 \times 10^{-8} \ M$
  • C
    $4 \times 10^{-4} \ M$
  • D
    $2 \times 10^{-4} \ M$

Explore More

Similar Questions

જો કોઈ દ્રાવણની $[H_3O^+]$ સાંદ્રતા $1 \times 10^{-4} \text{ M}$ હોય, તો $298 \text{ K}$ તાપમાને $pOH$ નું મૂલ્ય શું હશે?

જેમ તાપમાન વધે છે,તેમ $KOH$ દ્રાવણનો $pH$

$298 \ K$ તાપમાને $NaCl$ ના દ્રાવણની $pH = 7$ છે. જો દ્રાવણને $320 \ K$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે,તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

$25^{\circ}C$ તાપમાને,જો $[OH^{-}]$ ની સાંદ્રતા $10^{-9} \ M$ હોય,તો દ્રાવણનું $pOH$ મૂલ્ય શોધો.

$4.58$ $pH$ ધરાવતા દ્રાવણમાં હાઇડ્રોજન આયનની સાંદ્રતા $mol \, L^{-1}$ માં કેટલી હશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo