$25 \, ^oC$ તાપમાને $BaSO_4$ માટે $K_{sp}$ નું મૂલ્ય $1.1 \times 10^{-10}$ છે. નવી દ્રાવ્યતા $1.1 \times 10^{-8} \, M$ કરવા માટે,નીચેનામાંથી કઈ સાંદ્રતા ધરાવતા $Na_2SO_4$ ના દ્રાવણનો ઉપયોગ કરવો જરૂરી છે $....... \ M$

  • A
    $0.1$
  • B
    $0.01$
  • C
    $1$
  • D
    $0.001$

Explore More

Similar Questions

ક્ષાર $BA_2$ ની દ્રાવ્યતા $4 \times 10^{-4} \ mol \ dm^{-3}$ છે. ક્ષારનો દ્રાવ્યતા ગુણાકાર શું છે?

જો કેલ્શિયમ ફ્લોરાઈડ $(CaF_2)$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.2 \times 10^{-11}$ હોય,તો તેની દ્રાવ્યતા .......... થશે.

Difficult
View Solution

જો આયનિક ગુણાકાર ........ હોય તો અવક્ષેપ મળે છે.

મંદ $HCl$ માં $MnS$ ની દ્રાવ્યતા માટે નીચેનામાંથી કઈ શ્રેષ્ઠ સમજૂતી છે?

$Mg(OH)_2$ ના જલીય દ્રાવણની દ્રાવ્યતા $x$ હોય,તો તેનો $K_{sp}$ કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo