$H_2O_2$ હાલમાં કોના દ્વારા બનાવવામાં આવે છે?

  • A
    $50\%$ $H_2SO_4$ નું વિદ્યુતવિભાજન
  • B
    $BaO_2$ પર $H_2SO_4$ ની પ્રક્રિયા
  • C
    $BaO_2$ પર $H_2O_2$ ની પ્રક્રિયા
  • D
    $2$-ethylanthraquinol નું સ્વયં-ઓક્સિડેશન

Explore More

Similar Questions

બજારમાં ઉપલબ્ધ $H_2O_2$ ના નમૂનાની સાંદ્રતા $8.32\% \ W/V$ છે. આ નમૂનાની કદ સાંદ્રતા (volume strength) અને મોલર સાંદ્રતા અનુક્રમે ......... અને ........ છે.

$20$ volume $H_2O_2$ દ્રાવણની સાંદ્રતા આશરે $........... \%$ હોય છે.

$H_2O_2$ ના દ્રાવણની $pH = 6$ છે. જો તેમાં થોડો ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે,તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

નીચેના ઓક્સાઇડમાં $HCl$ ઉમેરવામાં આવે છે. કયું $H_2O_2$ આપશે?

$H_2O_2$ નો ડાયપોલ મોમેન્ટ $H_2O$ કરતા વધારે છે,પરંતુ $H_2O_2$ એક સારો દ્રાવક નથી કારણ કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo