$Zn$ ની સ્ફટિકરચનામાં $Zn$ નો સવર્ગાંક કેટલો છે?

  • A
    $12$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $4$

Explore More

Similar Questions

જો $fcc$ રચનામાં ઘન એકમકોષની ધારીની લંબાઈ $620 \ pm$ હોય, તો તત્વની પરમાણ્વીય ત્રિજ્યા ............... $pm$ થશે.

$NaCl$ સ્ફટિક પર દબાણ વધારવાથી,તેનો સવર્ગ આંક (coordination number) શું થશે?

$NaCl$ માં $Na^{+}$ નો સવર્ગ આંક (coordination number) કેટલો છે?

કયા સંયોજનમાં $8:8$ સવર્ગ આંક જોવા મળે છે?

$X$ અને $Y$ પ્રકારના પરમાણુઓ ધરાવતા $BCC$ લેટીસમાં, $X$ પ્રકારના પરમાણુઓ ખૂણાઓ પર અને $Y$ પ્રકારના પરમાણુઓ અંતઃકેન્દ્રમાં હાજર છે. તેના એકમ કોષમાં, જો ખૂણાઓ પરથી ત્રણ પરમાણુઓ ગેરહાજર હોય, તો સંયોજનનું સૂત્ર શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo