$fcc$ રચનામાં ખાલી ભાગ .......... હોય છે.

  • A
    $1 - \pi /6$
  • B
    $1 - \sqrt{2}\pi /3$
  • C
    $1 - \sqrt{2}\pi /6$
  • D
    $1 - \sqrt{3}\pi /4$

Explore More

Similar Questions

એક ધાતુ $fcc$ બંધારણ બનાવે છે. જો ખાલી જગ્યા (void) નું કદ $1.66 \times 10^{-23} \text{ cm}^3$ હોય, તો $fcc$ એકમ કોષ (unit cell) નું કદ $\text{cm}^3$ માં ગણો.

ત્રિકોણીય છિદ્ર (triangular void) માટે ધનાયન અને ઋણાયનનો ત્રિજ્યા ગુણોત્તર .... થશે.

Difficult
View Solution

જો એક સંયોજન (ઓક્સાઇડ) $hcp$ ગોઠવણી ધરાવતું હોય અને ધન આયનો $M$ એ અષ્ટફલકીય છિદ્રોના બે-તૃતીયાંશ ભાગને રોકતા હોય,તો સંયોજનનું સૂત્ર શું હશે?

એક સંયોજનમાં,$Y$ તત્વના પરમાણુઓ $ccp$ લેટીસ બનાવે છે અને $X$ તત્વના પરમાણુઓ ટેટ્રાહેડ્રલ વોઇડ્સના $2/3$ ભાગ રોકે છે. તો સંયોજનનું અણુસૂત્ર શું હશે?

$N$ ગોળાઓની ક્લોઝ પેક્ડ ગોઠવણીમાં,ટેટ્રાહેડ્રલ છિદ્રોની સંખ્યા કેટલી હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo