$96 \, amu$ પરમાણ્વીય દળ ધરાવતા તત્વની એકમકોષની ઘનતા $10.3 \, g/cm^3$ અને ધારીની લંબાઈ $314 \, pm$ છે। તો સ્ફટિકનું બંધારણ ............. પ્રકારનું થશે।

  • A
    $ccp$
  • B
    $scp$
  • C
    $hcp$
  • D
    $bcc$

Explore More

Similar Questions

સિલ્વર ધાતુનું સ્ફટિકીકરણ $ccp$ રચનામાં થાય છે। જો એકમ કોષની ધારીની લંબાઈ $407 \ pm$ હોય, તો સિલ્વર પરમાણુની ત્રિજ્યા ............. $pm$ થશે।

Difficult
View Solution

$10 \ g \ cm^{-3}$ ઘનતા અને $200 \ pm$ ધારની લંબાઈ ધરાવતા $BCC$ બંધારણવાળી ધાતુનું મોલર દળ કેટલું હશે?

$2.7 \ g \ cm^{-3}$ ઘનતા ધરાવતા અને $fcc$ બંધારણ બનાવતા તત્વનું મોલર દળ ગણો. $\left[a^3 \cdot N_{A}=40 \ cm^3 \ mol^{-1}\right]$

એક આયનીય સંયોજનના ઘનીય એકમ કોષમાં, આઠ ખૂણાઓ પર ઋણાયન છે અને ધનાયન ઘનના કેન્દ્રમાં છે. જો એકમ કોષની ઘનતા $4 \text{ g cm}^{-3}$ હોય, તો એકમ કોષનું કદ ગણો. [સંયોજનનું મોલર દળ $= 168.6 \text{ g mol}^{-1}$ અને $N_A = 6.022 \times 10^{23} \text{ mol}^{-1}$]

જો $180 \ g \ mol^{-1}$ મોલર દળ ધરાવતું તત્વ $fcc$ એકમ કોષ બનાવે,તો તે એકમ કોષનું કદ ગણો. $\left[\rho \cdot N_{A} = 120 \times 10^{21} \ g \ cm^{-3} \ mol^{-1}\right]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo