જ્યારે પિગલિત $NaCl$ માં $SrCl_2$ ઉમેરીને સ્ફટિકીકરણ કરવામાં આવે છે,ત્યારે ઉદ્ભવતી ક્ષતિ ........ છે.

  • A
    આંતરાલીય ક્ષતિ
  • B
    ધાતુ ઊણપ ક્ષતિ
  • C
    અશુદ્ધિ ક્ષતિ
  • D
    વિસ્થાપનની ક્ષતિ

Explore More

Similar Questions

એનાયનીય (ઋણાયનીય) રિક્ત સ્થાનો અને આંતરાલીય સ્થાનો પર વધારાના ધનઆયનોની હાજરીને કારણે ઉદ્ભવતી ક્ષતિઓ સમજાવો.

Difficult
View Solution

$Fe_{0.95}O$ માં $Fe^{3+}$ નુ પ્રતિશત પ્રમાણ કેટલું છે?

$NaCl$ તથા $KCl$ જેવા સ્ફટિકમાં કયા પ્રકારની ક્ષતિ જોવા મળે છે?

નીચેની સંજ્ઞાને યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો:
$(ii)$ ફ્રેન્કેલ ક્ષતિ

સ્ફટિકમય ઘન પદાર્થોમાં ક્ષતિઓ અંગેનું અયોગ્ય વિધાન કયું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo