નીચેનામાંથી ક્યો ધાત્ત્વિક ઓક્સાઇડ પ્રતિલોહચુંબકીય (antiferromagnetic) છે?

  • A
    $MnO$
  • B
    $TiO_2$
  • C
    $VO_2$
  • D
    $CrO_2$

Explore More

Similar Questions

એક ઘન પદાર્થ સખત અને બરડ છે. તે ઘન અવસ્થામાં અવાહક છે,પરંતુ પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આ ઘન પદાર્થ કયો છે?

પ્રવાહી અને વાયુઓને શા માટે તરલ (fluids) કહેવામાં આવે છે જ્યારે ઘન પદાર્થો સખત (rigid) હોય છે?

પદાર્થોની વાહકતાના આધારે તેમનું વર્ગીકરણ સમજાવો.

ઘન $A$ એ ઘન તેમજ પીગળેલા અવસ્થામાં ખૂબ જ સખત વિદ્યુત અવાહક છે અને અત્યંત ઊંચા તાપમાને પીગળે છે. તે કયા પ્રકારનો ઘન છે?

$n$-પ્રકાર અને $p$-પ્રકારના અર્ધવાહકો સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo