$23\,^{\circ}C$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $19.8\,mm\,Hg$ છે. જ્યારે $178.2\,g$ પાણીમાં $0.1\,mol$ ગ્લુકોઝ ઓગાળવામાં આવે ત્યારે પરિણામી દ્રાવણનું બાષ્પદબાણ ($mm\,Hg$ માં) કેટલું થશે?

  • A
    $19.0$
  • B
    $19.602$
  • C
    $19.402$
  • D
    $19.202$

Explore More

Similar Questions

$300 \ K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ નું બાષ્પ દબાણ $70 \ torr$ છે. તે બીજા પ્રવાહી $B$ સાથે આદર્શ દ્રાવણ બનાવે છે. $B$ નો મોલ અંશ $0.2$ છે અને તે જ તાપમાને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ $84 \ torr$ છે. શુદ્ધ પ્રવાહી $B$ નું બાષ્પ દબાણ ($torr$ માં) કેટલું હશે?

$20\, ^oC$ તાપમાને પાણીનું બાષ્પદબાણ $17.5\, mm\, Hg$ છે. જો $18\, g$ ગ્લુકોઝ $(C_6H_{12}O_6)$ ને $178.2\, g$ પાણીમાં $20\, ^oC$ તાપમાને ઉમેરવામાં આવે,તો બનતા દ્રાવણનું બાષ્પદબાણ .......... $mm\, Hg$ થશે.

જ્યારે અબાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે,ત્યારે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો કોના જેટલો હોય છે?

$25^{\circ} C$ તાપમાને શુદ્ધ $CCl_4$ (મોલર દળ $= 154 \ g \ mol^{-1}$) અને $SnCl_4$ (મોલર દળ $= 170 \ g \ mol^{-1}$) નું બાષ્પ દબાણ અનુક્રમે $115.0 \ torr$ અને $238.0 \ torr$ છે. આદર્શ વર્તણૂક ધારીને, $10 \ g \ CCl_4$ અને $15 \ g \ SnCl_4$ ધરાવતા દ્રાવણનું કુલ અંદાજિત બાષ્પ દબાણ $torr$ માં ગણો.

રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીને સમજાવો કે નીચેના દ્રાવણોમાં દ્રાવણનું કુલ બાષ્પ દબાણ ઘટકોના મોલ અંશ સાથે કેવી રીતે સંબંધિત છે:
$(a)$ $CHCl_{3(l)}$ અને $CH_{2}Cl_{2(l)}$
$(b)$ $NaCl_{(s)}$ અને $H_{2}O_{(l)}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo