બેન્ઝિનમાં બનાવેલા દ્રાવ્યના $500 \ g, 0.1 \ m$ દ્રાવણના ઉત્કલનબિંદુમાં થતો વધારો $0.51 \ K$ છે. જો આ જ દ્રાવ્યના બેન્ઝિનમાં બનાવેલા $1000 \ g, 0.1 \ m$ દ્રાવણને ઉપરના દ્રાવણમાં ઉમેરવામાં આવે,તો પરિણામી દ્રાવણ માટે $\Delta T_b$ ............... $K$ થશે.

  • A
    $0.225$
  • B
    $1.02$
  • C
    $1.53$
  • D
    $0.51$

Explore More

Similar Questions

$M_A$ આણ્વિય દળ ધરાવતા $5 \ g$ અબાષ્પશીલ કાર્બનિક પદાર્થને $200 \ g$ ટેટ્રાહાઇડ્રો ફ્યુરાનમાં દ્રાવ્ય કરવામાં આવ્યો છે. જો ટેટ્રાહાઇડ્રોફ્યુરાનનો મોલલ ઉન્નયન અચળાંક $K_b$ હોય,તો $\Delta T_b$ ..... થશે.

જ્યારે દ્રાવ્યને દ્રાવકમાં ઓગાળવામાં આવે છે ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ ઘટે છે. તેના પરિણામે,........

$18 \, g$ ગ્લુકોઝ $(C_{6}H_{12}O_{6})$ ને $1 \, kg$ પાણીમાં ઓગાળીને ઉકાળવામાં આવે છે. $1 \, atm$ દબાણે માપેલ ઉત્કલનબિંદુ ($K$ માં) કોની નજીક છે? [પાણી માટે એબ્યુલિયોસ્કોપિક અચળાંક,$K_{b} = 0.52 \, K \, kg \, mol^{-1}$. શુદ્ધ પાણીનું ઉત્કલનબિંદુ $373.15 \, K$ ગણો]

જો પાણીનું ઉત્કલનબિંદુ $100 \,^{\circ}C$ હોય,તો પાણીના ઉત્કલનબિંદુમાં આશરે $1 \,^{\circ}C$ નો વધારો કરવા માટે $500 \,g$ પાણીમાં કેટલા ગ્રામ $NaCl$ ઉમેરવું જોઈએ ($,g$ માં)? આપેલ છે $(K_{b})_{H_2O} = 0.52 \,K \cdot kg/mol$.

$20 \ g$ પાણીમાં $2 \ g$ અબાષ્પશીલ દ્રાવ્ય ધરાવતું દ્રાવણ $373.52 \ K$ તાપમાને ઉકળે છે. દ્રાવ્યનું આણ્વીય દળ $....... \ g \ mol^{-1}$ છે. (નજીકનો પૂર્ણાંક) આપેલ છે,પાણીનું ઉત્કલનબિંદુ $373 \ K$,પાણી માટે $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo