$NaCl$ ના દ્રાવણના ઠારબિંદુમાં થતો ઘટાડો $6 \ K$ છે. જો પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય,તો $1 \ kg$ પાણીમાં દ્રાવ્ય થયેલા $NaCl$ નો જથ્થો કેટલા ............. $mol$ થશે?

  • A
    $3.42$
  • B
    $1.62$
  • C
    $3.23$
  • D
    $1.71$

Explore More

Similar Questions

સુક્રોઝ,$NaCl$ અને $CaCl_2$ ના $0.01 \, M$ જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુ

$K_{x}[Fe(CN)_6]$ ના $0.01 \ m$ જલીય દ્રાવણ માટે ઠારબિંદુમાં અવનયન $0.0744 \ K$ છે. દ્રાવક માટે મોલલ અવનયન અચળાંક $1.86 \ K \ kg \ mol^{-1}$ છે. જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થતું હોય,તો દ્રાવ્ય માટે સાચું આણ્વીય સૂત્ર કયું છે?

જ્યારે સંપૂર્ણ આયનીકરણ પામેલા $KCN$ ના દ્રાવણમાં $Hg(CN)_2$ ઉમેરવામાં આવે છે,ત્યારે નીચે મુજબની પ્રક્રિયા થાય છે: $2KCN + Hg(CN)_2 \to K_2[Hg(CN)_4]$. આ સંકીર્ણ બનવાને કારણે,નીચેનામાંથી શું થાય છે?

પાણી માટે ઠારબિંદુ અવનયન અચળાંક $1.86 \, ^\circ C \, m^{-1}$ છે. જો $5.00 \, g$ $Na_2SO_4$ ને $45.0 \, g$ $H_2O$ માં ઓગાળવામાં આવે,તો ઠારબિંદુમાં $3.82 \, ^\circ C$ નો ફેરફાર થાય છે. $Na_2SO_4$ માટે વોન્ટ હોફ અવયવ $(i)$ ની ગણતરી કરો.

પાણીનો મોલલ ઉન્નયન અચળાંક $0.51 \ K \ kg \ mol^{-1}$ છે. $0.1 \ m$ જલીય $NaCl$ દ્રાવણનું ઉત્કલન બિંદુ આશરે ......... $^oC$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo