$V \ L$ પાણીમાં ગ્લુકોઝ,સુક્રોઝ અને યુરિયાના સમાન દળને દ્રાવ્ય કરીને અલગ-અલગ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. ગ્લુકોઝ,સુક્રોઝ અને યુરિયા માટે અભિસરણ દબાણ $\pi_1, \pi_2$ અને $\pi_3$ નો ક્રમ........... થશે.

  • A
    $\pi_1 > \pi_2 > \pi_3$
  • B
    $\pi_3 > \pi_2 > \pi_1$
  • C
    $\pi_2 > \pi_1 > \pi_3$
  • D
    $\pi_3 > \pi_1 > \pi_2$

Explore More

Similar Questions

જ્યારે બે દ્રાવણો $X$ અને $Y$ અર્ધપારગમ્ય પડદા વડે અલગ પાડવામાં આવે ત્યારે જો દ્રાવકનું વહન $Y$ થી $X$ તરફ હોય,તો:

$150\,^{\circ}C$ તાપમાને કેન સુગરના $5\%$ દ્રાવણનું અભિસરણ દબાણ (osmotic pressure) ......... $atm$ છે. (કેન સુગરનું આણ્વીય દળ $= 342$)

યુરિયાનું $0.06 \% (w/v)$ જલીય દ્રાવણ કોની સાથે આઈસોટોનિક (સમઅભિસારી) છે?

$300 \ K$ તાપમાને રુધિરનું અભિસરણ દબાણ $8.21 \ atm$ છે. તો આ દ્રાવણ સાથે સમઅભિસારી હોય તેવા ગ્લુકોઝના જલીય દ્રાવણની સાંદ્રતા $g \ L^{-1}$ માં કેટલી થશે?

જ્યારે શુદ્ધ દ્રાવક અર્ધ-પારગમ્ય પટલ દ્વારા દ્રાવણમાંથી બહાર નીકળે છે,ત્યારે તે પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo